tag:blogger.com,1999:blog-3737841334636538595.post3401502373480497615..comments2023-03-24T16:06:40.481+05:30Comments on Good છે !: સસ્તું ભાણુંને મુંબઈની જાત્રા Adhir Amdavadihttp://www.blogger.com/profile/11486849538885065664noreply@blogger.comBlogger1125tag:blogger.com,1999:blog-3737841334636538595.post-73893890914776862862013-08-13T22:01:18.497+05:302013-08-13T22:01:18.497+05:30એકદમ સાચું, અધીરભાઈ, 'There is nothing like a ...એકદમ સાચું, અધીરભાઈ, 'There is nothing like a free lunch.'એક આડવાત, અમે દેશમાં આવ્યા હતા અને એક સગા અમને મિર્ચમસાલા માં જમવા લઇ ગયા, ત્યાં રેસ્ટોરાં વાળા એ એક ફોર્મ આપ્યું, NRI છો એટલે ભરો,ગીફ્ટ મળશે, ફોર્મ ભર્યું, થોડા દિવસે એક બેન્કમાંથી ફોન આવ્યો, અમારે તમને મળવું છે, મેં કહ્યું આવો, મળીએ, એક ઓફિસર આવ્યા, લાખો રૂપિયાની ડીપોઝીટ મુકવાની વાત કરી, કહ્યું કે ભાઈ એવા લાખો તો નથી, અમે તો આશ્રિત NRI છીએ, એમનું મ્હો બગડી ગયું, ચાલવા માંડ્યા, મેં તો પેલી મફત ગીફ્ટ માંગી, અંતે એમણે મ્હોડું બગાડીને એક જન નું મિર્ચમસાલા ના દીન્નાર નું ગીફ્ટ વાઉચર આપ્યું, ખુબ મઝા આવી ગઈ, kabirhttps://www.blogger.com/profile/12585439849818670972noreply@blogger.com