tag:blogger.com,1999:blog-3737841334636538595.post813323128769922502..comments2023-03-24T16:06:40.481+05:30Comments on Good છે !: ઠંડી ગુલાબી સિવાય બીજાં રંગની ન હોઈ શકે ?Adhir Amdavadihttp://www.blogger.com/profile/11486849538885065664noreply@blogger.comBlogger1125tag:blogger.com,1999:blog-3737841334636538595.post-84592855799976244712015-01-10T10:09:21.417+05:302015-01-10T10:09:21.417+05:30વધારે ઠંડી માં ઠંડીનું જ solidification થવાથી એને ...વધારે ઠંડી માં ઠંડીનું જ solidification થવાથી એને કડકડતી ઠંડી થી આગળ, કે હાડ ગાળી નાંખનારી ઠંડી થી આગળ નામ નહિ અપાયું હોય, કેમકે નામ બોલવા જતા એ નામના બ્લોકસ જ મ્હોમાંથી નીકળે, બાકી તો શાહમૃગની ફીલીમની માફક કહીએ તો કહેવાય કે " ઠંડી કી બાત તુમ તેક્સસ્વાલે ક્યાં જાણો ઠાકુર" -- સવારે માયનસ 20 ડીગ્રી F ( લગભગ માયનસ 30 ડીગ્રી સેન્ટીગ્રેડ-- જે MA/NJ માં ગઈ કાલે જ હતી) સવારે હવાનો ભેજ રસ્તાપર ઠરીને બરફ થઇ જાય અને એમાં ગાડી સ્કીડ થાય, એને લપસણી ઠંડી કહેવાય કે નહિ એ નક્કી કરીને કહેશો,<br />સુંદર લેખ -- મઝા આવી ગઈ,<br />kabirhttps://www.blogger.com/profile/12585439849818670972noreply@blogger.com