Sunday, December 27, 2015

સંત અધીરેશ્વરનાં અદભૂત અવલોકનો, ટોપ ટેન ઓફ ૨૦૧૫ (૧-૫ )

૧) જયારે પાટીદાર આંદોલન વખતે ગુજરાતના મોટા ભાગમાં એક અઠવાડિયા નેટ બંધ રહ્યું હતું અને નેટ ફરી શરુ થયું ત્યારે આ લખાયું હતું ....


૨) રાવણની સમસ્યાઓ વિષે અમને ઘણી સહાનુભુતિ છે ...


૩) ટીવી ચેનલ્સનાં રોલ વિષે ટૂંકમાં કહીએ તો


૪) તું તારો દીવો થા, એ જ વાત જરા કોર્પોરેટ સ્ટાઈલમાં

૫) સોની નાં ફોનથી દાઝેલો છું, એટલે એ જૂની દાઝ કાઢવા અચાનક આ લખાયું હતું


અને આ બધા કમ્પાઈલ કરીને એક નાનકડો વિડીયો બનાવ્યો છે. 


1 comment: